મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં બાવળની જાળી સાથે દોરી બાંધી આધેડે અંતિમ પગલુ ભર્યુ


SHARE









વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં બાવળની જાળી સાથે દોરી બાંધી આધેડે અંતિમ પગલુ ભર્યુ

ટંકારા તાલુકાના કોઠારીયા ગામે રહેતા આધેડ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવો અંગેની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસનેસજાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા રાજેશભાઈ હંસરાજભાઈ ધુમલીયા જાતે પ્રજાપતિ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા જગદીશભાઈ રાજેશભાઈ ધુમલીયા રહે. હડમતીયા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકને માનસિક બીમારીની તકલીફ હોય તેને પોતાની જાતે આ પગલું ભરી લીધું હોવાની માહિતી તેના પરિવાર પાસેથી મળેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News