મોરબીમાં સીલીકોસીસ પીડીત સંધ દ્વારા પડતર માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી ભાજપના આગેવાને પિતાની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં વડીલોને કરાવ્યુ ભોજન
SHARE
મોરબી ભાજપના આગેવાને પિતાની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં વડીલોને કરાવ્યુ ભોજન
મોરબી તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસનાં પૂર્વ આગેવાન સ્વ.નાથાભાઇ સામતભાઇ ડાભીની તૃતીય પુણ્યતિથિ હતી જેથી તેના દીકરા મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશનના પ્રમુખ અને ભાજપના આગેવાન વિનોદભાઈ ડાભી દ્વારા રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું. અને ત્યારે વિનોદભાઈ ડાભીએ જણાવ્યું હતું કે “જ્યાં સુધી આ સંસ્થા ચાલશે ત્યાં સુધી દર વર્ષે તેઓ પોતાના પિતા સ્વ. નાથાભાઇ સામતભાઇ ડાભીની પુણ્યતિથિ નિમિત્તે ત્યાં જશે અને ત્યાં તેઓ આજીવન વૃદ્ધાશ્રમમાં વૃધ્ધોને ભોજન કરાવશે”