મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની ભીમગુડા પ્રાથમિક શાળાના ૭ વિધાર્થીઓની પસંદગી


SHARE











મોરબી જીલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની ભીમગુડા પ્રાથમિક શાળાના ૭ વિધાર્થીઓની પસંદગી

મોરબી જીલ્લા કક્ષાની District leval sports school Battery test માં વાંકાનેર તાલુકાની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેમાં આ શાળાના ૭ બાળકોની પસંદગી કરવામાં આવેલ છે જેમાં વિંજવાડિયા કમલેશ પ્રવીણભાઈ, વિંજવાડિયા હર્ષદ, દેકાવાડીયા અજીત વિનોદભાઈ, રાતોજા અક્ષય ભીમાભાઈ, મુંધવા પૂજા હરેશભાઈ, મુંધવા જાગું સતાભાઈ અને મુંધવા ડીમ્પલ જેઠાભાઈ આ દરેક વિદ્યાર્થીઑ હવે રાજ્ય કક્ષાએ તા. 30/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ મુકામે સ્પર્ધામાં ભાગ લેશે આ બાળકોને પ્રેક્ટીસ કરાવનાર શાળાના શિક્ષક મેવાડા દાનાભાઈ જીણાભાઇએ ખુબ જ મહેનત કરેલ હતી તેવું શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ માહિતી આપેલ છે અને વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવેલ છે






Latest News