વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગે મંત્રીઓની હાજરીમાં યોજાશે રક્તદાન કેમ્પ


SHARE









મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગે મંત્રીઓની હાજરીમાં યોજાશે રક્તદાન કેમ્પ

મોરબીમાં જીલલા પંચાયત કચેરીની બાજુમાં આવેલ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૨ ને શુક્રવાર ના રોજ મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાશે આ કેમ્પનું આયોજન જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા (મો .૯૧૦૬૫૧૮૧૮૯) દ્વારા કરવા આવ્યું છે અને કેમ્પમાં કેન્દ્રિય મંત્રી, રાજીના મંત્રી સહિતના આગેવાનો હાજર રહેવાના છે

મોરબીમાં યોજનારા રક્તદાન કેમ્પની માહિતી આપતા આયોજક જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે કે, આ કેમ્પમાં મોરબી મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુજપરા, પુર્વમંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેસભાઇ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયા, બાર એસોસિએશન પ્રમુખ એડવોકે દિલીપભાઈ અંગેચાણીયા, કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદર, વિકાસ ટ્રસ્ટ રાજભા ઠાકોર, જુગલજી ઠાકોર લોખંડવાલા, દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા, જેન્તીભાઈ ઘાટલીયા ઠાકોર, વિકાસ ટ્રસ્ટ મોરબી ધનજીભાઈ શંખેસરીયા ભાણજીભાઈ ડાભી, રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વેલનાથ મંદિર માળીયા ફાટક મનુભાઈ ઉપસરીયા, ધ્રુવકુમારસિંહ જાડેજા, તુલસીભાઈ પાટડીયા, કેસરીસિંહ ઝાલા, જશવંતીબેન શિરોહીયા, જશીબેન સાબરીયા, રસીલાબેન રૂદાત્રા, જીજ્ઞાશાબેન મેર, ભરતભાઇ ઠકરાણી, વાંકાનેર અમભાઇ ઠકરાણી, મેરાભાઇ વિઠલાપરા, તાલુકા પંચાયતના સદસ્ય, રમેશભાઈ ઝિંઝુવાડીયા, ભરતભાઈ ગણેશીયા, વાઘજીભાઈ કુકાભાઈ ડાંગરોચા, અજયભાઈ નરસિંહભાઈ વિજવાડિયા, રમેશભાઈ કાંજીયા, રણજીતભાઈ વિસોડીયા, જેરામભાઈ દનતેસરીયા, કાળુભાઈ કાંકરેચા સહીતના મહેમાનો કેમ્પમાં ઉપસ્થિત રહેશે અને મોટી સંખ્યામાં લોકો દ્વારા રકતદાન કરવામાં આવશે




Latest News