વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો


SHARE









મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

 મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતીકસમા નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર દિપકગીરી અને તેના પત્ની મયુરીબેનએ હવનમાં સાતક બેસવાનો લાભ લીધો હતો અને શાસ્ત્રોકત વિધિ મુકેશ મારાજએ કરાવી હતી ત્યારે લોકો બહોળી સંખ્યા લોકો નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે મંદિરે આવ્યા હતા આ તકે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ગરબી મંડળ સમિતિના રવુભા ઝાલા, વિનુભાઈ ડાંગર, દિલીપ સોલંકી, મહેશ અનડકટ, નિલેશભાઈ વ્યાસ સહિત સેવાભાવી સભ્યો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા




Latest News