વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે સર્વરોગ નીદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ દશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે યોજાયો હતો જેનો ૩૨૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.આ કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ (રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુંદ્રા (કામ્યા સ્કીન કલીનીક), ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) એ સેવા આપી હતી. જેમાં દર્દીના ફેફસાની તપાસ, બીપી,હદય, ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને દવા વીનામુલ્યે આપવામાં આવી હતી.અને સંસ્કાર બ્લડ બેન્ક માટે  કેમ્પમાં ૫૭ બોટલ રકતઆ એકત્રિત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતી સેન્ટરના પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.




Latest News