મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશે: ૩૪ ગામને એલર્ટ કરાયા
મોરબીમાં મહારાણા પ્રતાપ જયંતિની કરણી સેનાએ કરી ઉજવણી
SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ જયંતિની કરણી સેનાએ કરી ઉજવણી
મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે જુદીજુદી જગ્યાએ ઉજવણી કરવામાં આવેલ છે ત્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલે મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલ હારથી કરવામાં આવ્યા હતા અને મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરાઇ છે
