ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર પુલ નીચે ઝૂપડામાં રહેતા પરિવારનો સલામત સ્થળે જવા પોલીસની સૂચના


SHARE

















મોરબીમાં મયુર પુલ નીચે ઝૂપડામાં રહેતા પરિવારનો સલામત સ્થળે જવા પોલીસની સૂચના

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવનાર છે જેથી કરીને ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાશે અને તેના માટે ૩૪ ગામને એલર્ટ કરાયા છે જો કે, મચ્છુ-૨ ડેમના ગેઇટ રીપેરીંગ માટે નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારના લોકોની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓને ત્યાંથી સલામત સ્થળે જવા માટેની સૂચના આપવામાં આવેલ છે તેમજ ત્યાં લારી ગલ્લા રાખીને વેપાર કરતાં વેપારીઓને પણ ત્યાંથી સલામત સ્થળે તેના લારી ગલ્લા લઈ લેવા માટેની સૂચના આપવામાં આવેલ છે ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા




Latest News