વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે જગદીશભાઈ બાંભણીયાની વરણી 


SHARE









મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે જગદીશભાઈ બાંભણીયાની વરણી 

મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકાઓમાંથી સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની મોરબી સામાકાંઠે જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે મિટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે જગદીશભાઈ બાંભણીયાની મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ  મોરચાના પ્રમુખ અમૃતભાઇ ઠકરાની, અમિતભાઈ અગેચાણીયા, દેવજીભાઈ ગણેશીયા, ધનજીભાઈ શંખેશ્વરીયા,  જેન્તીભાઇ ‌જંજવાડીયા, તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા, માળીયા મી. હરીપર ગ્રામ પંચાયતના સરપંચ જેસલભાઇ ભીમાણી, હજનારી ગ્રામ પંચાયતના સરપંચ  મહેશભાઈ પારેજીયા, ભરતભાઇ  પરમાર, વિનોદભાઈ ખાખરીયા, લાલજીભાઈ કીડીયા,  ગોપાલભાઇ સીતાપરા, લખમણભાઇ  વરાણીયા, સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી ટૂંક સમયમાં સમાજના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે તેવું જગદીશભાઈ બાંભણિયાએ જણાવ્યુ છે.




Latest News