મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દેશમાં કોરોના વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝ પુર્ણ થયાની ઊજવણી કરાઇ


SHARE







મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દેશમાં કોરોના વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝ પુર્ણ થયાની ઊજવણી કરાઇ

 કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિનેશનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજરોજ ભારતમાં સો કરોડ લોકોને વેક્સિનેશન અપાયું છે જેથી કરીને મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી જે.એમ.કતિરા સહિતના સ્ટાફ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી અને દેશમાં જે ૧૦૦ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લાના પણ લોકોનો સમાવેશ થાય છે ત્યારે અહીના આરોગ્ય કર્મીઓએ પણ ગર્વની લાગણી અનુભવી હતી અને રાજપર પીએચસી, લીલાપર, લખધીરનગર, રવાપર, સનાળા, ચાચાપર, થોરાળા, ખાનપર સહિતના આરોગ્ય સેન્ટરો ઉપર વેક્સિનેશન ચાલુ છે ત્યાંથી આ ફુગા ઉડાવીને તથા દીપ પ્રજ્વલિત કરી સો કરોડ ડોઝ પૂર્ણ થયાની ઉજવણી આરોગ્ય કર્મી દ્વારા કરવામાં આવી જેમાં તમામ અધિકારીઓએ અને આરોગ્યકર્મીઓનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા






Latest News