વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત: એક સારવારમાં
વાંકાનેર તાલુકાનાં જાલસીકા પાસે દીપડો દેખાતા વન વિભાગે પાંજરું મુકાયું
SHARE
વાંકાનેર તાલુકાનાં જાલસીકા પાસે દીપડો દેખાતા વન વિભાગે પાંજરું મુકાયું
વાંકાનેર તાલુકામાં દીપડો અવાર નવાર દેખાઈ છે તેવામાં હોલમઢ મંદિર પાસે દીપડો દેખાયો હોય તેવો વિડીયો વાયરલ થયેલ છે જેથી કરીને જાલસિકા ગામની સિમમાં દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા ત્યાં દિપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવેલ છે.
વાંકાનેર વન વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં છેલ્લા દિવસોથી દીપડો જોવા મળે છે તેવામાં એક વિડીયો પણ વાયરલ થયેલ છે જેથી કરીને શનિવારે જાલસીકા ગામની ગૌશાળા નજીક દીપડો દેખાયો હોવાથી તેને પકડવા માટે પાંજરું મુકવામાં આવેલ છે