હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો
માળીયા(મિં.) ના નાનીબરાર ગામની ડાંગર દેવાંગી એનએમએમએસ પરીક્ષામાં તાલુકા પ્રથમ
SHARE






માળીયા(મિં.) ના નાનીબરાર ગામની ડાંગર દેવાંગી એનએમએમએસ પરીક્ષામાં તાલુકા પ્રથમ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ. પરીક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર થયું હતુ.જેમાં મોરબી જીલ્લાના માળિયા(મિં.) તાલુકાની શ્રી નાની બરાર તાલુકા શાળાની વિદ્યાર્થીની ડાંગર દેવાંગીબેન મહેશભાઈએ મેરીટમાં સ્થાન મેળવેલ છે.તેમજ ૧૨૮ માર્ક્સ સાથે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે.જે બદલ એમના માર્ગદર્શક શિક્ષક રાકેશભાઈ ફેફર અને શાળા પરિવાર દ્વારા દેવાંગીબેનને તેમજ આ પરીક્ષા પાસ કરેલ શાળાના અન્ય વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી


