માળીયા(મિં.) ના નાનીબરાર ગામની ડાંગર દેવાંગી એનએમએમએસ પરીક્ષામાં તાલુકા પ્રથમ
મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન
SHARE






મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન
મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના અગ્રણી તુલસીભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની તથા મનોજભાઇ, જયેશભાઈ, દિપકભાઈ તથા યોગેશભાઈના માતૃશ્રી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ધૂન-ભજન રાખેલ છે.જેમા કલાકાર તરીકે બેબીમીતલબેન તથા સાથી કલાકારો ધૂન-ભજન કરશે.આજે તા.૧૬-૬ ને રવિવારે રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી ઘુનડા(ખાનપર) ગામે તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાને ત્યાં ધુન-ભજનનું આયોજન કરાયેલ છે.જેથી સર્વ લોકો તથા સગા-સ્નેહીજનોને પધારવા કાસુન્દ્રા પરિવારએ ભાવભર્યુ આમંત્રણ આપેલ છે. વરસાદ ન હોય કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે.


