મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા શાળા ખાતે પાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી તાલુકા શાળા ખાતે પાલિકાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા મોરબી તાલુકા શાળા સ્થળે વોર્ડ નંબર  , , અને ૬ વિસ્તારના પ્રજાજનો માટે મોરબી તાલુકા શાળા ખાતે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તકે મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહભાઈ, પાલિકાના સદસ્ય નિર્મળાબેન કંજારિયા, ભગવાનજીભાઈ કંજારિયા, જેન્તીભાઈ ઘાટલીયા કેતનભાઇ રાણપરા, ભાજપના આગેવાન કે.કે. પરમાર, કલેકટર જે.બી.પટેલ, ડેપ્યુટી કલેક્ટર દેવેન્દ્રસિંહ ઝાલા,  સીટી મામલતદાર રૂપાપરા, આરોગ્ય ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, વનખાતું વિગેરે તમામ વિભાગીય કર્મચારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો






Latest News