મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE









ટંકારાના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપી જામીન મુક્ત

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, બળાત્કાર, પોકસોનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટેની વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીની જામીન મુકત કરવા હુકમ કરેલ છે

આ બનાવની વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા રહે. રામકો સોસાયટી, ઘુટુ તાલુકો મોરબી વાળાની આઈ.પી.સી. કલમ ૩૯૩,  ૩૯૯, ૩૭૯ (૨) (જે) ૩૭૬ (૩), ૧૧૪, તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬, ૧૯, ૧૭ મુજબ ના ગુન્હાના કામે અટક કરી હતી અને ,મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ મોરબીના એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી અને આરોપીના વકીલ દ્વારા સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને ધારદાર દલીલ કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને સેશન્સ જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડાને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News