મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિએ વૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન


SHARE







 

મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિવૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન
મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીના તિથિ હોવાથી તેના દીકરા અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભીરાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને ૫૧૦૦૦ નું દાન અર્પણ કર્યું હતું અને તેમણે જણાવ્યુ હતું કે, સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા વૃદ્ધોના ભોજન માટે આ સહાય ટ્રસ્ટમાં તેઓએ જમા કરવી છે અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધો કે જેમાં ઘણા તો પથરવી વશ છે તેઓને કાળજી સાથે રાખવામા આવે છે જેથી આ આ ટ્રસ્ટની કામગીરી જોઈને તેઓએ પોતાના પિતાની સ્મૃતિમાં સંસ્થાને દાન આપેલ છે અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.






Latest News