તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાથી પાંચ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


SHARE











મોરબી જિલ્લામાથી પાંચ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામેથી થોડા સમય પહેલા ઇંગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો હતો જે ગુનામાં પાંચ આરોપી ઝડપાયા હતા આ પાંચેય શખ્સો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા હાલમાં આરોપીઓને પકડીને એલસીબી ટીમે અલગ અલગ જેલ હવાલે કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ઘીયાવડ ગામે દારૂ ઝડપાયો હતો જેમાં પકડાયેલા શખ્સોની સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને મંજૂર કરીને પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસે સાવજસિંહ વાસુરભાઇ કામળીયા રહે.રાજકોટ વાળાને સાબરમતી જેલ અમદાવાદ, હાર્દિકસિંહ ઉર્ફે હારદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને વડોદરા મધ્યસ્થ જેલ, રવી ઉર્ફે અમીત ગુણાભાઇ કુકડીયાને લાજપોર જેલ સુરત, રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલાને ભાવનગર જિલ્લા જેલ અને ભાવેશભાઇ ઉર્ફે ભાવો નાથાભાઇ બાવળીયાને પોરબંદર જિલ્લા જેલ હવાલે કરેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશિકભાઇ મારવણીયા, દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વિસિંહ જાડેજા, નિરવભાઇ મકવાણા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશ કાસુન્દ્રા નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુંગસીયા, અશોકસિંહ ચુડાસમા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા તથા બકુલભાઇ કાસુન્દ્રાએ કરી છે 






Latest News