મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE









વાંકાનેર તાલુકાની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવાની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસીની શ્રી વીડી જાંબુડીયા, શ્રી રાજગઢ અને શ્રી સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન એ.પી. જોષી (સરકારી શ્રમ અધિકારી મોરબી), જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા સદસ્ય કાંજીયા રમેશભાઈ, માવુબા ઝાલા તેમજ ગામના સરપંચની ઉપસ્થિતમાં આંગણવાડી, બાલવાટિકા અને ધો. 1 ના બાળકોને દફતર કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ જામસર સીઆરસીની તમામ શાળાના બાલવાટિકાના વિદ્યાર્થીઓને 450 જેટલી માતબર દફતર કીટ દાતા પ્રવીણભાઈ કુણતિયા (વરડુસર) દ્વારા આપવામાં આવેલ છે. તમામ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News