વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા-સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી બાવળીયા
મોરબી સબ જેલનો ઇન્ચાર્જ જેલ અધિક્ષકનો ચાર્જ સંભાળતા એ.જી.દેસાઈ
SHARE









મોરબી સબ જેલનો ઇન્ચાર્જ જેલ અધિક્ષકનો ચાર્જ સંભાળતા એ.જી.દેસાઈ
મોરબી સબ જેલ ખાતે પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલનું મોરબી સબ જેલ ખાતે પ્રતીનીયુક્તી રદ કરીને મૂળ જગ્યા પાલારા ખાસ જેલ ભુજ ખાતે જેલ અધિક્ષક તરીકે હુકમ થતાં છૂટા કરવામાં આવેલ છે.જ્યારે હિંમતનગર જેલથી બદલી થઈને જેલર એ.જી.દેસાઈએ મોરબી સબ જેલનો ઇન્ચાર્જ જેલ અધિક્ષકનો ચાર્જ સંભાળેલ છે.આ વિદાય અને સ્વાગત સેરિમનીમાં જેલર પી.એમ.ચાવડા, જેલર અતુલભાઈ હલપરા તેમજ સુબેદાર રાજુભાઇ જેજરિયા તેમજ તમામ સ્ટાફએ ઉત્સાહપૂર્વક આવતા અધિકારી એ.જી.દેસાઈનું વેલકમ કરીને મોરબીથી ભુજ જતા ડી.એમ.ગોહેલને લાગણીભેર વિદાયમાન આપવામાં આવ્યુ હતુ.
