મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ
મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો
SHARE






મોરબીમાં ભારતી વિધાલયમાં બેંક દ્વારા જાગૃતિનો સેમિનાર યોજાયો
મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લાલપર બ્રાન્ચ દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સિગ્નલોની માહિતી જાગૃતિ માટે આપવામાં આવી હતી અને આ સેમિનારમાં બ્રાન્ચ મેનેજર તેમની ટીમે સાથે આવ્યા હતા અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રસ્તા પર લગાડવામાં આવતા ચિહ્નોનું ચોક્કસ પણે પાલન કરવાની સમજૂતી આપી હતી અને શાળાના વિધાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું પોતે પાલન કરશે અને અન્ય એક વ્યક્તિને પણ આ સેમિનારની માહિતી આપશે તેવું વચન આપ્યું હતું. તેમજ બેન્કના સ્ટાફે વિધાર્થીઓને બેન્કને લગતી માહિતી પણ આપી હતી. અને અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ તમામ કર્મચારીનો આભાર વ્યકત કર્યો હતો.


