હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો


SHARE









હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં અસરગ્રસ્ત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને નદીના પટમાં કોઈને અવાર જવર ના કરવા માટેની તાકીદ કરેલ છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી માહિતી આપતા જણાવ્યુ હતું કે, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100  ભરાઈ ગયેલ છે જેથી કરીને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં તેના માટેની તાકીદ કરવામાં આવેલ છે અને હળવદના સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. અને હાલ બ્રાહ્મણી-2 ડેમમાંથી 280 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટેઉ અધિકારી જણાવ્યુ છે.




Latest News