મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ભંગાર રસ્તા બાબતે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ: મચ્છરની ઉપદ્રવ રોકવાની માંગ


SHARE







મોરબીમાં ભંગાર રસ્તા બાબતે લોકોમાં પાલિકા સામે ભારે આક્રોશ: મચ્છરની ઉપદ્રવ રોકવાની માંગ

મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રોડમાં જીવલેણ અકસ્માત સર્જે તેવા ખાડા છે તો પણ તે રોડનું સમારકામ કરવામાં આવતું નથી અને ચોમાસામાં લોકોને ભારા હલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સામાજિક કાર્યકર્તાઓ રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઈએ સ્થાનિક વેપારીઓને સાથે રાખીને રસ્તો ચક્કાજામ કર્યો હતો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું વેપારીઓ કહેતા હતા જેથી કરીને હાજર રહેલા લોકોએ નગરપાલિકા હાય હાય, ચીફ ઓફીસર હાય હાય, ધારાસભ્ય હાય હાય, વહીવટદાર હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા તો બીજી બાજુ ચંદિપુરા વાઇરસનો ખતરો છે ત્યારે મોરબીમાં શનાળા ઓવરબ્રીજ નીચે વરસાદી પાણી ભરાઈ છે ત્યારે મચ્છર ઉપદ્રવનું કારખાનું હોય તેવો નજારો સામે આવેલ છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ અટકે તેના માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News