મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા ચોપડાનું વિતરણ


SHARE









મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને ડો.આંબેડકરના જીવન ચરિત્ર દર્શાવતા ચોપડાનું વિતરણ

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મજયંતી ઉજવણી અનુસંધાને મોરબી શહેરમાં આવેલ 9 શાળાઓમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીના ફોટો તેમજ જીવન ચરિત્ર દર્શાવતા 3000 થી વધારે  ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રોહીદાસ પરામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી સ્કૂલ, શાંતિવન સ્કૂલ, સો ઓરડી પાસે આવેલ પોટરી પ્રાથમિક શાળ, જવાહર પ્રાથમિક શાળા, લાયન્સ પ્રાથમિક શાળા, એમ.પી સેઠ ગર્લ્સ હાઇસ્કુલ, સાર્વજનિક પ્રાથમિક શાળા, લાયન્સ નગર પ્રાથમિક શાળા સહિતની સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓને આ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News