મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ
મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
SHARE
મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્વભાઇ પટેલની સાથે મોરબીના સિરામીક ઉધોગની વિવિધ પ્રશ્નો જેવા કે આંતરરાષ્ટ્રીય માર્કેટમા જે રીતે ગેસનો ભાવવધારો આવે છે તેમા ઉધોગોને બચાવવા માટે નવા ભાવવધારામા રાહત આપવી, તેમજ ગુજરાતના કોલસાના કવોટા વધારવા વગેરે બાબતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા, કીરીટભાઇ પટેલ, વિનોદભાઇ ભાડજા તેમજ ઉપપ્રમુખ હરેશભાઇ બોપલીયા જોડાયેલ હતા અને આગામી સમયમા એક્સપોર્ટ જળવાઇ રહે તે માટે સરકાર દ્વારા સહયોગ મળે તે માટે રજુઆત કરેલ છે