મોરબી જિલ્લાના યુવક-યુવતીઓને વોલીબોલ એકેડમીમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ
નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન મુજબ મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલના ઇન્ચાર્જ વૈદ્ય પંચકર્મ વૈદ્ય અરૂણાબેન નિમાવત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ખાદ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પોષણ થીમ અંતર્ગત વાનગીઓ બનાવવા તેમજ જાણવા માટે જનતાએ ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના તેમજ દવાખાના ના સ્ટાફ દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો અને જનતાએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાદ્ય મહોત્સવને સફળ બનાવ્યો હતો