મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત


SHARE









મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત

મોરબી સીરામીક એસોસિએશનની  રજુઆતને ઘ્યાને લઈને મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી  સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને જીસીસી દેશોના એન્ટી ડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ન માટે વિદેશમંત્રી એસ. જયશંકર (Minister of external affair of india) ને ન્યુ દિલ્હી રૂબરૂ મળીને ચર્ચા કરવામાં આવી હતી અને એન્ટી ડંમ્પીંગ ડ્યુટી માટે ડીપ્લોમેટીક લેવલે કેન્દ્ર સરકાર દ્વારા નિરાકરણ લાવવા રજુઆત કરી હતી આ પ્રશ્ને વિદેશમંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવી અને આ ડ્યુટીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા બતાવી હતી




Latest News