વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે ફસ્ટ એડ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે ફસ્ટ એડ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

મોરબી સિરામિક એસો. દ્વારા ફસ્ટ એડ ટ્રેનિંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક સારવારની જરૂરિયાત હોય તેવા સમયે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ કે ડોક્ટર પાસે ન પહોંચે એ પહેલા બચાવ માટે 10 મિનિટના ગોલ્ડન સમયમાં હાર્ટ એટેક, બેભાન, ચક્કર, આજકી શોર્ટસર્કિટ,  રોડ અકસ્માત ફેક્ચર કામની સ્થળ ઉપર થતી ઇજાઓ જેવા સંજોગોમાં કઈ રીતે સારવાર કરવી તેના માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ તાલીમ સંસ્થાના ડૉ. પ્રસ્મિત અમિત શાહના માર્ગદર્શનમાં આપવામાં આવી હતી. જેનો 80 થી વધુ  કર્મચારીઓએ લાભ લીધો હતો અને કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાંએ પોતાના ટ્રેનીંગના આધારે અન્ય વ્યક્તિના અમૂલ્ય  જીવનને બચાવવામાં ઉપયોગી થઈ શકે તે રીતેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે.




Latest News