મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉઘારીમાં માલ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ


SHARE









મોરબીમાં ઉઘારીમાં માલ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ

મોરબીમાં ઉઘારીમાં માલ લેવામાં આવ્યો હતો તેની સામે ચેક આપવામાં આપવામાં આવ્યો હતો જે ચેક રિટર્ન થતાં કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ કર્યો છે.

મોરબીના લોખંડના વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરવામાં આવી હતી અને તે માલના ૯,૮૯,૪૧૪ ખરીદી પેટે આપવાના હતા જેથી કરીને ચેક આપવામાં આવ્યો હતો અને તે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને કેસ કરવામાં આવ્યો હતો અને તે કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી પઢારીયા અજીતભાઈ ભુપેન્દ્રભાઈને એક વર્ષની સજા અને ડબલ રકમ એટલે કે, ૧૯,૭૮,૮૨૮ રૂપીયાનો દંડ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. તથા તે દંડમાંથી ફરીયાદની તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચુકવવાનો હુકમ મોરબીના થર્ડ એડી. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાણી દ્વારા કરવામાં આવેલ છે આ કેસમાં ફરિયાદી તરફે યુવા વકીલ ઉદયસિંહ.આર.જાડેજા રોકાયેલ હતા અને તેની ધારદાર રજુઆત અને દલીલ સાંભળીને કોર્ટે આ હુકમ કરેલ છે.




Latest News