મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ- ન્યુ એરા પબ્લિક સ્કુલમાં રંગોળી સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ- ન્યુ એરા પબ્લિક સ્કુલમાં રંગોળી સ્પર્ધા યોજાઇ

" Heal the world make it a better place " પર રંગોળી બનાવી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાની તથા સામાજીક સમસ્યાના ઉકેલ શોધવાની પ્રક્રિયાના ભાગરૂપે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એરા પબ્લિક સ્કુલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રચનાત્મક રંગોળીની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શાળા સાથે સંકળાયેલા દરેક વિદ્યાર્થી તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ બંને સ્કૂલના બાળકોએ અનેક વૈવિધ્યસભરલ વર્તમાન તથા ભવિષ્યના પ્રશ્નોના ઉકલ આપતી સામાજીક સંદેશા પાઠવતી રંગોળી બનાવી જેના વિષયો પણ ખુબ જ રોચક હતા જેમ કે ભારતની જૈવવિવિધતા, ગેજેટ વિના જીવન, દુનિયાને સોશ્યલ મીડીયાના પ્રહારનો સંદેશ, યોગા કર્મસુ કૌશલયામ એક પગલું સ્વચ્છતા તરફ દર્શાવતી, શિક્ષણનું ભવિષ્ય વિગેરે વિષયોને લઈને વિદ્યાર્થીઓએ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી






Latest News