મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ પોલીસ-આર્મીના જવાનો માટે રજૂઆત


SHARE









મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ પોલીસ-આર્મીના જવાનો માટે રજૂઆત

ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા તથા ગુજરાત શાહિદ થય ગયેલા સૈનિકોના પરીવારને આથિક સહાય અને યોગ્ય વળતર આપવા બાબત મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ જી. બાંભણીયા, ચતુરભાઈ પાટડીયા, ભાણજીભાઈ ડાભી, સુરેશભાઈ સીરોહીયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઇ પરમાર, પ્રભુભાઈ કગથરા, મયુરભાઈ બાબરીયા, રમેશભાઈ છેલાણીયા, રમેશભાઈ ટીડાણી, જયદીપ ઝંઝવાડીયા સહિત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ મોરબી જિલ્લાના આગેવાનો સહિતના લોકો હાજર રહયા હતા




Latest News