માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા


SHARE











મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા

સંકલ્પ દિન, નિમિત્તે સોમવારે મોરબી જિલ્લા મુકામે ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી  અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પને સાર્થક કરવા કટીબધ્ધતા દર્શાવી હતી અને ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બનવા માટેનો સમુહમાં સંકલ્પ કર્યો હતો. અને આ તકે નાનજીભાઈ સોલંકી, ભરતભાઈ સાગઠીયા, હેમંતભાઈ ચાવડા, મુકેશભાઈ ઉભડિયા, નરસિંહભાઇ વરણ, અશોકભાઈ ચાવડા, કમલેશભાઈ સોલંકી, અનિલભાઈ અંબાલિયા, જયેશભાઇ ખરાં, દક્ષાબેન ખરા., નિકિતાબેન સોલંકી., રમેશભાઈ મકવાણા, મુળીબેન મકવાણા, મનસુખભાઈ રાઠોડ, અધિકાર ખરા, રિધ્ધિસા ખરા, યશ સોલંકી, રમેશભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા




Latest News