વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ દ્વારા મેગા મેડીકલ કેમ્પ યોજાયો


SHARE

















માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ દ્વારા મેગા મેડીકલ કેમ્પ યોજાયો

માળિયા મિયાણા તાલુકાનાં બગસરા ગામની પ્રાથમિક શાળામાં દેવ સોલ્ટ પ્રા.લી. અને દેવ વેટલેન્ડ એન્ડ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન મોરબી તેમજ શ્રી હરી હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ફ્રી કેમ્પનો રણ વિસ્તારના અગરિયાઓ તેમજ ગ્રામજનો મળીને કુલ ૧૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો અને અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ કેમ્પને સફળ બનાવવા માટે  વિવેક ધ્રુણા, રમજાન જેડા, પરબત બોરીચા, તાજમામદ મોવર, વિપુલ પરમાર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News