મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર


SHARE









માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાની કોશિશના ગુનામાં ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે આરોપીના રેગ્યુલર જામીન માટે મોરબીની સેસન્શ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં હતી જેમાં ત્રણેય આરોપીના કોર્ટે શરતી જામીન મંજૂર કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકાયેલા આરોપીના રસુલ વલીમામદ ઉર્ફે બચુ માણેક, હાસમ વલીમામદ ઉર્ફે બચુ માણેક અને આવેશ વલીમામદ ઉર્ફે બચુ માણેક રહે. બધા અંજીયાસર વાળાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યાર બાદ તે આરોપીના વકીલ મોરબીના સિનિયર ધારાશસ્ત્રી મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ પરમાર દ્વારા સેસન્સ કોર્ટ મારફત આરોપીઓના રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને મોરબી સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા તમામ આરોપીઓના રૂપિયા 15 હજારના શરતી જામીન મંજૂર કરેલ છે




Latest News