મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ સાંસદ-ધારાસભ્યની તલવાર આપી કરાયું સન્માન


SHARE













મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ સાંસદ-ધારાસભ્યની તલવાર આપી કરાયું સન્માન

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાનું એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ તથા સંપૂર્ણ ટીમ દ્વારા ખેસ પહેરાવી તથા તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ સાથે સાંસદ તથા ધારાસભ્યએ સંગઠનના વિષયમાં ચર્ચા પણ કરી હતી અને સંગઠન જ્યારે રાષ્ટ્રવાદી વિચારોથી કાર્ય કરતું હોય ત્યારે જ્યારે પણ ધાર્મિક વિષયોમાં સંગઠનની જરૂર હશે ત્યારે દરેક પ્રકારે સાથ આપવાની પણ વાત કરવામાં આવી હતી અને હાલમાં હિન્દુ જોડો અભિયાન અંતર્ગત સંગઠન હિંદુને એક તાતણે બાંધી રહ્યું છે ત્યારે જો કોઈ પણ હિન્દુ સાથે કોઈપણ પ્રકારના અત્યાચાર થાય ત્યારે રાજનીતિક પીઠબળ પણ મળતું રહે તે હેતુથી વિશે ચર્ચા થઈ હતી






Latest News