મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર(રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના વિરાટનગર(રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વિરાટનગર(રંગપર) ગામે તેમજ ટીંબડી, ઘૂંટું, અણિયારી, દેરાળા ગામે વસતા સમસ્ત વડસોલા પરિવાર દ્વારા નવી પેઢી,યુવાનો પોતાની કુળદેવીના દર્શનાર્થે આવે એવા હેતુસર પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે બુટ ભવાની મંદિર ખાતે શાસ્ત્રી યતિનભાઈ દવેએ શાસ્ત્રોતક વિધિથી યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ ધોરણ દશથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે સમસ્ત વડસોલા પરિવારના મહાપ્રસાદના દાતા રમેશભાઈ વડસોલા ટીંબડીવાળા હતા અને દિનેશભાઈ વડસોલા તેમજ હસમુખભાઈ વડસોલા બંનેએ પ્રેરણાત્મક ઉદબોધન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,






Latest News