મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE













મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

મોરબી સામેકાંઠે શોભેશ્વર રોડ પરશુરામ પોટરી તાલુકા શાળા પાસે છેલ્લા 65 વર્ષથી વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બાળાઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવે છે આ ગરબી માટે કોઈ ફાળો ઉઘરાવવામા આવતો નથી અને ખોડીયાર ગરબી મંડળ વાલ્મીકિ સમાજના પરીવાર સાથે છેલ્લા ધણા વષૉથી સમરસતા વસુદેવ કૌટુંબિક સામાજિક ભાવના સાથે લાગણીઓથી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા જોડાયેલ છે અને નવરાત્રી દરમિયાન ગરબીના સંચાલકો ખોડાભાઇ વાધેલા, લાલજીભાઈ વાણીયા, ઝીણાભાઈ વાણીયા અને યુવાનો દ્વારા બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ શિરોહીયા અને તેના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News