મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે


SHARE













મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને ત્યાં નવરાત્રિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તા. 17 ને ગુરૂવારે શરદ પૂનમના દિવસે સાંજે 6:45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. જેથી કરીને મહાઆરતીમાં મોરબીના ભક્તોને જોડાવા માટે પ્રસન્નબા જે. રાઠોડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News