મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરદપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શરદપૂર્ણિમાના દિવસે ઉમિયા માતાજીનો યજ્ઞ, કુંવારીકા પૂજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ હતા અને ત્યારે સંત રત્નેશ્વરી માતાજીના જન્મદિવસ નિમિત્તે કાલિકાનગર સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી અને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અઘારા, કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.






Latest News