નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના ઠાગાઠૈયા મુદ્દે રજુઆત કરતું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ
મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત મિટિંગ મળી
SHARE









મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત મિટિંગ મળી
ગુજરાતનાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષ સ્થાને ૧૦ માં Vibrant Gujarat Global Summit-2022 ના આયોજન માટે અગ્ર સચિવ એસ.જે. હૈદર તથા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયાની સાથે સંયુક્ત મિટિંગ યોજી હતી. જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આ Vibrant Gujarat Global Summit-2022 માં કઈ રીતે ભાગ લઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી અને વિશ્વના માર્કેટમા સિરામીક ઉધોગના પ્રમોસન માટે સ્પેશ્યલ પેવેલીયનનુ આયોજન કરવાનુ પ્લાનીંગ પણ કરવામા આવ્યુ હતું.
