સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ


SHARE







મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદીયાનું કાલથી વિતરણ શરૂ

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર વર્ષે રાહતદરે અડદીયાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે કાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે શુદ્ધ ઘી માંથી બનેલ અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનાવેલા અડદીયાનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 19/11 ને મંગળવારે બપોરે 3:00 વાગ્યાથી મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે. અને આ અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જરૂર નથી. તેવું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News