રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ મંદિર ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 28થી 30 દરમ્યાન આ વ્યાખ્યાનમાળા યોજાશે.

મોરબી પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, પરશુરામધામ મંદિર ખાતે આગમી તા 28, 29 અને 30 ના રોજ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે જે રોજ સાંજે 5 થી 7 સુધી ચાલશે અને વક્તા સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય (આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી) વાળા શ્રોતાઓને વ્યખ્યાન આપશે. જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.




Latest News