મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે  રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ  દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા તરીકે રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ ઉપર બીરાજશે અને તેની સંગીતમય શૈલીમાં કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથામાં સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.

આ કથાનો પ્રારંભ તા. 24/12 ને મંગળવારથી કરવામાં આવશે અને કથા વિરામ તા. 30/12 ને સોમવારના રોજ થશે અને કથાનો સમય સવારે 9:00થી 12:00 તેમજ બપોરે 2:00 થી-5:00 સુધી નો રહેશે. તેમજ રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગનો પાટ અને ભજન સંતવાણી તા તા. 26/12 ના રોજ રાખેલ છે જેથી ભક્તો દર્શન કરી શકશે અને તેના માટેનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી રાખવામા આવેલ છે. આ કથામાં રામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ, રામદેવજી પ્રાગટ્ય, ભૈરવ ઉધ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ તા તા. 28/12 ને શનિવારે રાખેલ છે જેથી જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિકભકતોને કથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News