મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE









મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવી જ રીતે ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લે હાઉસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, સ્કુટી અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેની સાથોસાથ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર દાતાઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા જેમાં ઉઘરેજા રતિલાલ ગોવિંદભાઈ, ડો. સત્યમ ઊઘરેજા, ઉઘરેજા જેરામભાઈ નાનજીભાઈ, ઉઘરેજા બાબુભાઈ જીણાભાઈ, ઉઘરેજા મુળજીભાઈ શામજીભાઈ અને ઉઘરેજા ચમનભાઈ જેરામભાઈ તેમજ ઉઘરેજા અમૃતલાલ જેરામભાઈનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તે માટે સહુ કોઈને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News