મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી માટે મીટીંગનું આયોજન


SHARE









મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી માટે મીટીંગનું આયોજન

મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા. ૨૧-૦૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી જન્મ જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે

જે ઉજવણી અંતર્ગત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તારીખ ૧૨-૦૧ ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે મીટીંગનો એજન્ડા જગતગુરુ શ્રીની જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમ અંગે અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે રહેશે જેથી મીટીંગમાં જ્ઞાતિબંધુઓએ પધારવા જણાવ્યું છે




Latest News