મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો


SHARE









મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

મોરબીના રહેવાસી 14 વર્ષના ભૂમિ સુભાષસિંહ તોમર જે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને સબ જુનિયર સેંપક ટકરાવ નેશનલ ચેમ્પિયમશીપમાં ભાગ લીધેલ હતો અને તા. 22 થી 26 ડિસેમ્બર વચ્ચે તે કેરેલામાં યોજાઇ હતી અને તેમાં ભૂમિ તોમરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને રમત માટે ગુજરાતની ટીમમાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભૂમિનું સેલકશન થયું હતું, મોરબીના જાણીતા કૈલાશ ટ્રેડર્સ વ્યાપાર કરતા સુભાષસિંહ તોમરની દીકરીને સેંપક ટકરાવ ગેમ્સમાં પહલે થી જ શોખ હતો અને તે પહેલા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમેલા છે. અને હવે નેશનલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવતા ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે




Latest News