મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ
મોરબીના નારણકા ગામે ૧૯ મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને કોમિક ભજવાશે
SHARE









મોરબીના નારણકા ગામે ૧૯ મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને કોમિક ભજવાશે
મોરબી તાલુકાના નારણકા ગામમાં આગામી તા.19ના રોજ ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે.
નારણકા ગામે રામજી મંદિર ચોકમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.૧૯-૧૧ ને દેવ દિવાળીના રોજ રાત્રે ૧૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ યાને પૃથ્વીરાજ ચૌહાણ તથા હાસ્યથી ભરપુર શેઠની સાહુકારી કોમિક ભજવવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા બજરંગ યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
