મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય


SHARE







ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય

સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે જોકે આ કાર્ડ કઢાવવા માટે ગયેલા લોકોને ટેકનિકલ ખમીના લીધે અગાઉ ધકા પણ થાય છે ત્યારે હાલમાં મોરબીમાં કલેક્ટર  દ્વારા એવો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે કે, “ઇ-શ્રમ કાર્ડ ન કઢાવનારા રેશનકાર્ડ ધારકોને અનાજ, ચોખા, ખાંડ નહિ આપવામાં આવે” ? જેથી ઘણા ગરીબ પરિવારો રાશાનની વસ્તુઓથી વંચિત રહે તેવી શક્યતા છે

મોરબી જીલ્લામાં “ઇ–શ્રમ કાર્ડ ન કઢાવ્યું હોય તેમને અનાજ, ચોખા, ખાંડ, મીઠું કે અન્ય ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવે તેવો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ છે ત્યારે મોરબી કલેકટરના આ હુકમથી ઘણા ગરીબ પરિવારના લોકોને રાશાનની વસ્તુઓ ન મળે તેવી પરિસ્થિતી ઊભી થાય તેવી શકયા છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા મોરબી જીલ્લામાં ઇ–શ્રમ કાર્ડ કામગીરી પણ થાય અને ગરીબો રાશાનની વસ્તુઓથી વંચિત પણ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે




Latest News