મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકામાં સરકારી શાળાના શિક્ષકોની ઘટ પૂરી કરવા કોંગ્રેસની માંગ


SHARE





માળીયા (મી.) તાલુકામાં સરકારી શાળાના શિક્ષકોની ઘટ પૂરી કરવા કોંગ્રેસની માંગ

માળીયા (મી.) તાલુકામાં આવેલ સરકારી શાળાઓમાં શિક્ષકોની હાલમાં ટ છે જેથી કરીને માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે માંગ કરી છે.

માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયાએ જે આવેદનપત્ર આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી.) તાલુકાની જુદીજુદી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. જેથી કરીને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેથી કરીને સરકારી શાળામાં શિક્ષકો નથી ત્યાં શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે. 




Latest News