મોરબી જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજી જન્મદીનની કરી ઉજવણી
SHARE






મોરબી જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજી જન્મદીનની કરી ઉજવણી
મોરબીના કોંગ્રેસ અગ્રણી ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને જન્મદીનની ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહીતના સભ્યો હાજર રહ્યા હતા આ તકે જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી સહિતના હાજર રહ્યા હતા.


