ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ


SHARE







વાંકાનેર: અસ્થિર મગજના વ્યક્તિનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ

વાંકાનેર તાલુકામાં કણકોટ ગામથી રેલવે સ્ટેશન રોડ પર એક અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા હતા જેથી વાંકાનેર તાલુકા પોલીસે તેની પૂછપરછ કરતા આ વ્યક્તિનું નામ અજયભાઈ રાજુભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું અને તે રાજકોટની રણછોડદાસ આશ્રમ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. અને તે ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરીને આ વ્યક્તિનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.




Latest News